ચંદ્રપુર ગામ પાસેનો બનાવ
વાંકાનેર: અહીં યુવાનને ચંદ્રપુર ગામ પાસે ધોકા વડે માર મારવામાં આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે….



જાણવા મળ્યા મુજબ વાંકાનેરના અનવરભાઈ કાદરભાઈ નામના 32 વર્ષના યુવાનને ચંદ્રપુર ગામ પાસે ધોકા વડે માર માર મારવામાં આવ્યો હોય અનવરભાઇને વાંકાનેર હોસ્પિટલે અને પછી ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતા. સામેવાળા તરીકે કાળુભાઇ નામના શખ્સનું નામ ખુલ્યું છે…
