રાતીદેવરી ગુગડીયા પરિવારમાં શોક
વાંકાનેર: ગઈ રાત્રીના પરશુરામ પોટરી ફાટક પાસે એક યુવાન ટ્રેનની ઠોકર લાગતા હડફેટે આવી જતાં ઇજા થતા પ્રાથમિક સારવાર વાંકાનેર સીવિલ હોસ્પિટલ કરેલ, વધુ સારવાર રાજકોટ ખાતે રિફર કરતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે, તપાસ H.C કુલદીપસિંહ ઝાલા વાંકાનેર રેલવે આ.પો. રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે…


આ બનાવમાં કુવાડવા રોડ પોલીસની તપાસમાં એવી વિગતો સામે આવી છે કે સુમાભાઈ મેડા માનસિક તકલીફ ધરાવતાં હોઇ અને વારંવાર ઘરેથી-વાડીએથી નીકળી જતાં હોઇ તેમજ ઝઘડા કરતાં હોઇ તેને કાબુમાં રાખવા તેની જ દિકરી કાજલબેને લાકડીથી માર મારી દોરડાથી બાંધી દીધા હતાં.



જાણવા મળ્યા મુજબ તા ૨૩/૧૦/૨૫ ના રાત્રીના ૨૨.૦૦ વાગ્યે પહેલા વાંકાનેર રેલ્વે સ્ટેશન L.C ગેટ No. 95 પાસે ટ્રેન No.19210 ઓખા ભાવનગર લોકલથી ઇજા પામનાર નામે મિતુલભાઈ જેઠાભાઇ ગુગડીયા (ઉ.વ 28) રહે. હાલ પરશુરામ પોટરી પાસે વાંકાનેર વાળા ટ્રેનની ઠોકર લાગતા હડફેટ આવી જતાં માથામાં ઇજા થતા પ્રાથમિક સારવાર વાંકાનેર સીવિલ હોસ્પિટલ કરેલ અને વધુ સારવાર રાજકોટ ખાતે રિફર કરતા જ્યાં આજરોજ સારવાર દરમ્યાન મરણ ગયેલ છે, જેની તપાસ H.C કુલદીપસિંહ ઝાલા વાંકાનેર રેલવે આ.પો. રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે, મૃતક મૂળ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના હોઈ રાતીદેવરી ગુગડીયા પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે….
