કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઇલેક્ટ્રિક મોટર રીપેરિંગમાં કરંટ આવતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમા આવેલ પરશુરામ સોસાયટીમાં રહેતા એક યુવાનનું ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુ નીપજુંયું છે.

જાણવા મળ્યા મુજબ પરશુરામ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ મોહનભાઇ ચાવડા પાણી ચડાવવા માટેની ઇલેક્ટ્રિક મોટરના વાયર લુઝ હોવાથી રીપેરીંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!