મૃતક મૂળ કણકોટના હોવાની માહિતી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા એક યુવાને આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે.
જાણવા મળ્યા મુજબ અમરસરના નરેશભાઈ ત્રિકમભાઈ ધંધુકીયા ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ