વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રસિકગઢ નજીક અજાણ્યા વાહનના ઠાઠા સાથે અથડાતા એક યુવાનનું મૃત્યુ થયાનો બનાવ બન્યો છે.





મળેલ માહિતી મુજબ આ બનાવ વાંકાનેર જીનપરામાં રહેતા ભરતભાઇ ઉર્ફે સચિનભાઈ નાનજીભાઈ જીંજવાડિયા ઉ.25 નામના યુવાન સાથે બન્યો છે. યુવાનનું આ અકસ્માતમાં મૃત્યુ નિપજતા વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
