કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બાઈક દીવાલ સાથે અથડાતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર જીઆઇડીસી રોડ ઉપર બનેલો બનાવ

વાંકાનેર : વાંકાનેર જીઆઇડીસી રોડ ઉપર સીબીઝેડ મોટર સાયકલ લઈને જઈ રહેલા એક યુવાનનું બાઈક અકસ્માતમાં મોત નિપજ્યું છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

જાણવા મળ્યા મુજબ પ્રફુલ ઉર્ફે લાલો વિરજીભાઈ સાથળીયાનું બાઈક દીવાલ સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોચતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!