કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હાઇવે પર બુલેટ સ્લીપ થતા યુવાનનું મૃત્યુ

કોઠીના સંજયનો લોકમેળામાં મોબાઈલ ચોરાયો

વાંકાનેર : વાંકાનેર તરફથી મોરબી તરફ જતા રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે બુલેટ સ્લીપ થઇ ડીવાઇડરની લોખંડની ગ્રીલ સાથે ભટકાતા હરેશભાઇ ધરમશીભાઇ સાપરા ઉ.28નું મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃતકના ભાઈ ગોપાલભાઇ ધરમશીભાઇ સાપરાની ફરિયાદને આધારે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

કોઠીના સંજયનો લોકમેળામાં મોબાઈલ ચોરાયો
મોરબી : તાજેતરમાં રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરાયેલા લોકમેળામાંથી વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા અને ફર્નિચર કામ કરતા સંજયભાઇ રસીકભાઇ તલસાણીયાનો 5000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન ચોરાઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સૂચનાઓ
(1) કમલ સુવાસ આપણા મોબાઈલમાં મેળવવા માટે જે તે વ્યક્તિએ ખુદ જ નીચે મુજબની સુચનાઓનો અમલ કરી જોડાવવું પડે છે. અમે કોઈને એડ કરતા નથી.
(2) કમલ સુવાસ વોટ્સએપ ગ્રુપના અન્ય કોઈને પણ એડમીન બનાવતા નથી.
(3) કમલ સુવાસ ગ્રુપમાં રજુઆત અંગેના સમાચાર મુકવા માટે રજૂઆતના પત્રનો ફોટો મોકલવો
(4) કોઈએ પણ વિડિઓ મોકલવો નહીં, ફોટા જ મોકલવા
(5) સમાચાર મો: 78743 40402 ઉપર જ મોકલવા

Content Copying Forbidden !!

error: Content is protected !!