વાંકાનેર : પવિત્ર રમઝાન માસ પૂરો થયો, ઈદ મનાવાઈ રહી છે, ઈદ તો એમની જેમણે રમઝાનના બધા રોઝા રાખ્યા છે !!
વાંકાનેર શહેરમાં એકતા સોસાયટીના જિસાનખાન જાવેદખાન ઉંમર 12 વર્ષ, જે છઠા ધોરણમાં ભણે છે, તેમણે આખા મહિનાના રોઝા રાખેલ છે, એમના પિતા ડેવલપર છે, જીસાનખાનની આ ઈબાદત અલ્લાહપાક કબૂલ કરે ! (આમીન)…