વધુ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા
વાંકાનેર ધારાસભા મતવિસ્તારમાં ૧૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે
આ બેઠક માટે ગઈકાલે બે બાદ આજે પણ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા હવે વાંકાનેર કુવાડવા બેઠક માટે કુલ ૧૩ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા હોવાની માહિતી મળી છે, વાંકાનેર-કુવાડવા બેઠકના ઉમેદવાર હવે નીચે મુજબ રહ્યા છે.
(1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી – ભાજપ
(2) મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસ
(3) વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી – આમ આદમી પાર્ટી
(4) ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા – બહુજન સમાજ પાર્ટી
(5) પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયા – રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી
(6) મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા – અપક્ષ
(7) જીતેશભાઇ રૂપાભાઇ સંતોલા – અપક્ષ
(8) નરેન્દ્રભાઈ દેંગાડા – અપક્ષ
(9) નવીનભાઈ અમૃતભાઈ વોરા – અપક્ષ
(10) હીનાબેન પ્રવીણભાઈ રૈયાણી – અપક્ષ
(11) મેરામભાઇ કરમણભાઇ વરુ – અપક્ષ
(12) વલ્લભભાઈ કરસનભાઈ વાઘેલા – અપક્ષ
(13) રમેશભાઈ લવજીભાઈ ડાભી – અપક્ષ