વાંકાનેર વિસ્તારના 8, રાજકોટ વિસ્તારના 4 અને મોરબીના 1 ઉમેદવાર ઉભા છે
(1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી – ભાજપ (કમળ) ગ્રિષ્મ કુટિર, મ્યુ. ગર્લ્સ હાઇસ્કૂલ સામે, દિવાનપરા, વાંકાનેર
(2) મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસ (પંજો) મુ. પીપળીયારાજ તાલુકો: વાંકાનેર
(3) વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી – આમ આદમી પાર્ટી (ઝાડું) રામદેવ, 1, કનકનગર, સંતકબીર રોડ રાજકોટ
(4) ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા – બહુજન સમાજ પાર્ટી (હાથી) રોહીદાસ પરા શેરી નંબર-2, જમણી બાજુ મોરબી-1
(5) પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયા – રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી (વાંસળી) મુ. આણંદપર, શેરી નંબર- 4, તાલુકો: રાજકોટ
(6) મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા – અપક્ષ (સ્ટૂલ) મુ. સમઢીયાળા તાલુકો: વાંકાનેર
(7) જીતેશભાઇ રૂપાભાઇ સંતોલા – અપક્ષ (એર કન્ડિશનર) મુ. અરણીટીંબા તાલુકો: વાંકાનેર
(8) નરેન્દ્રભાઈ વીરાભાઇ દેંગાડા – અપક્ષ (પ્રેશર કુકર) મુમનાવાસ, નવો બ્લોક, ખીજડીયા તાલુકો: વાંકાનેર
(9) નવીનભાઈ અમૃતભાઈ વોરા – અપક્ષ (હીરો) મુ. રાતીદેવડી તાલુકો: વાંકાનેર
(10) હીનાબેન પ્રવીણભાઈ રૈયાણી – અપક્ષ (ફ્રોક) મુ. ગુંદા, તાલુકો રાજકોટ
(11) મેરામભાઇ કરમણભાઇ વરુ – અપક્ષ (બેટ્સમેન) એસ આર પી રોડ, ઘંટેશ્વર- 1, મુ. ઘંટેશ્વર તાલુકો: રાજકોટ
(12) વલ્લભભાઈ કરસનભાઈ વાઘેલા – અપક્ષ (કેમેરો) સીટી સ્ટેશન રોડ, અમરસિંહ હાઇસ્કુલ સામે, વાંકાનેર
(13) રમેશભાઈ લવજીભાઈ ડાભી – અપક્ષ (સીસીટીવી કેમેરો) ખડીપરા શેરી નં. 2 રામકૃષ્ણનગર, વાંકાનેર.