કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સામુ જોવા બાબતે થયેલ ઝઘડાની સામી ફરિયાદ

15 વર્ષનો સગીર એક્ટિવામાં ‘દેશી’ સાથે પકડાયો

ગુલસન પાર્ક સોસાયટીનો રહીશ: અન્ય ત્રણ આરોપીના નામો ખુલ્યા

વાંકાનેર: આંબેડકરનગર શેરી નં.૪ માં મોટર સાયકલ લઈ દેશી દારૂ વેચવા માટે ગયેલા ગુલસન પાર્ક સોસાયટી વાળો એક કિશોર પકડયોછે, અન્ય સહ આરોપીઓના નામ મદદગારી કરવા સબબ ખુલ્યા છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર આંબેડકરનગર શેરી નં.૪ માં મોટર સાયકલ લઈ દેશી દારૂ વેચવા માટે ગયેલો કાયદાના સંઘર્ષમા આવેલ ગુલસન પાર્ક સોસાયટી વાળો એક કિશોરે ગેર કાયદેસર રીતે પોતાના કબ્જાવાળા કાળા કલરના એક્ટીવા મોટર સાયકલ જેના રજી.નં. GJ-36-AH-8981 કી.રૂ.૪૫૦૦૦/-મા દેશી દારૂ લીટર-૧૦ કિં.રૂગ.૨૦૦૦/- નો હેરાફેરી કરી વેચાણ કરવાના ઇરાદે અન્ય સહ આરોપીઓએફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

મદદગારી કરી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હાજર મળી આવતા ગુન્હો પ્રોહી. કલમ-૬૫-એ-એ, ૯૮(૨) ૮૧ મુજબ નોંધાયો છે. આરોપીઓમાં (1) સગીર વયનો કિશોર રહે. ગુલસન પાર્ક સોસાયટી (2) દિનેશભાઈ હરીભાઈ ચાવડા રહે. આંબેડકરનગર (3) મુનાભાઈ સારેશા રહે. આંબેડકરનગર અને (4) મરીયમબેન ઉર્ફે મમુબેનના નામો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!