કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પાંચદ્વારકામાં પડીકા બંધ કરનારનું સન્માન

પાંચદ્વારકામાં પડીકા બંધ કરનારનું સન્માન

દુકાનદારોનું પંચાયતના સભ્યો દ્વારા યોગ્ય રીતે જ આ સન્માન કરાયું

વાંકાનેર: તાલુકામાં નવો ચીલો ચાતરનાર અને પડીકા બંધ કરવાની પહેલ કરનાર પાંચદ્વારકા ગામના દુકાનવાળાઓનું આજે સ્વાતંત્રીય દિને સ્વાગત- સન્માન કરવામાં આવ્યું હતું. સૌ કોઈ જાણે છે કે વ્યસન શરીરને કોરી ખાય છે, શરૂઆત પછી વ્યસન હાવી થઇ જાય છે…

પાંચદ્વારકા ગામની આ પહેલ પછી અન્ય ગામોએ પણ એનું અનુકરણ કરતા લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરતા પડીકા બંધ કર્યા છે, જેની સંખ્યા લગભગ 10 જેટલી થવા જાય છે પાંચદ્વારકા ગામની પંચાયતના સભ્યો દ્વારા યોગ્ય રીતે જ આ સન્માન કરવામાં આવ્યું હતું….

પાંચદ્વારકામાં પડીકા બંધ કરનારનું સન્માન

Content Copying Forbidden !!

error: Content is protected !!