વાયા: તીથવા
વાંકાનેર તાલુકાના અરણીટીંબા – તીથવા – અમરસર રોડ કિમી.0/0 થી 7/150 (Mdr) (Mmgsy-ખાસ અંગભૂત-2025-26 હેઠળ) ટેન્ડર નં. 53926889 થી બહાર પડેલ છે,



જેની ટેન્ડર ફી ₹ 3600 /, ડિપોઝીટ ₹ 295000.00 /-અને એસ્ટીમેન્ટ ₹ 2.94 કરોડ /- છે, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 19-02-2026 છે….
