વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ આબિદભાઈ ગઢવાળાનો આજે જન્મ દિવસ

આજે વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ખેડુત પરિવાર માં જન્મેલા આબીદભાઈ શેરસીયા (ગઢવાળા) ખેતી અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ગ્રેજ્યુટ (BA) સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે તેઓ યુવક કોંગ્રેસ ના કાર્યકર તરીકે કામગીરી શરુ કરનાર આબીદ ગઢવાળા આજે વાંકાનેર વિધાનસભા…



