કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વિભાગ

માટેલ ખાતે અષાઢીબીજની ઉજવણી કરવામાં આવશે

માટેલધરાના મહંતશ્રી દ્વારા ભાવભર્યું નિમંત્રણ તા.૧૯ ના “ભવ્ય ડાકલાનો પ્રોગ્રામ’ અને તા. ૨૦ ના માતાજીનું વિશેષ પૂજન તથા બાવનગજની ધ્વજારોહણવિધીનું આયોજન વાંકાનેર: વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત યાત્રાધામ માટેલધરા ખાતે આવેલ આસ્થાનું પ્રતીક આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે પ્રતિ વર્ષ મુજબ…

ધો. 12 કોમર્સ માર્ચ – 2023 માં સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન સાથે 5-5 વિદ્યાર્થી ટોપ 10 માં સ્થાન મેળવી ઘી મોડર્ન સ્કૂલે વાંકાનેરને સમગ્ર ગુજરાતમાં ગૌરવ અપાવેલ છે

સમગ્ર ગુજરાત બોર્ડમા પ્રથમ માથકીયા સાજેદાબાનુ નજરૂદીન- પંચાશીયા PR. 99.99     Per. 95.00 %  પ્રથમ વખત વાંકાનેર વિસ્તારના પાંચ-પાંચ વિધાર્થીઓએ સમગ્ર ગુજરાત બોર્ડના ટોપ-૧૦માં સ્થાન મેળવીને વાંકાનેરનુ ગૌરવ વધારેલ છે. સમગ્ર ગુજરાત બોર્ડમા દ્રિતીય ચારોલીયા તેસીન શાહિદ- અરણીટીબા PR. 99.98 …

માટેલના મજૂરને શેઠે માર માર્યો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર માટેલ નજીક આવેલ લિવિંન્ઝા સિરામિક પાસે રહેતા મહેશભાઈ મલાભાઇ રાઠોડ નામના 25 વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતાં તેને પણ સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. તેણે હોસ્પિટલ ખાતે જણાવ્યા પ્રમાણે રંગપર ગામ પાસે આવેલ ઇમ્પીરીયો સિરામિકના શેઠ…

12 સાયન્સના રિઝલ્ટમાં વાંકાનેર ટોપ 10 વિધાર્થીઓ

ગુજકેટ વાંકાનેર ટોપ-૧૦માં મોર્ડન સ્કૂલના 7, જ્ઞાનગંગા સ્કૂલના 5, વી.એસ.શાહ સ્કૂલના 1 વિધાર્થીને મળ્યું સ્થાન… વાંકાનેર: આજે 12 સાયન્સ અને ગુજકેટનની ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. 12 સાયન્સના 2023 ના પરિણામમાં મોરબી જિલ્લાએ મેદાન માર્યું છે મોરબી…

…ત્યારથી અરણીટીંબામાં ભરવાડો રહેતા નથી

બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય રાજાને વાત ખૂંચી. પારખા કરવા પડે. વાત હરીફાઈ સુધી પહોંચી ગઈ અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી…

ખેડૂતભાઈઓ ! ગુજરાત સિંચાઈ સંઘમાં જોડાઓ અને મેળવો બારે માસ પાણી

24 કલાક સુધી વીજળી મળે એમાં પણ યુનિટ દીઠ ચાર્જ પણ માત્ર 80 પૈસાનો જ વસૂલ કરવામાં આવે છે ગુજરાતે પાણીનો જે કારમાં દુકાળ સહન કર્યો તે ઇતિહાસમાં ક્યારેય ભૂલી નહીં શકાય. ખેડૂતોને ખેતી માટે પાણી મળવું મુશ્કેલ બનતું હતું.…

વોટ્સએપ પર જીવનસાથી કોની સાથે વધારે વાત કરે છે, એ જાણો

ખાનગી મેસેજ કરવો હોય, વીડિયો કોલ અથવા ઑડિયો કોલ જેવી બધી વસ્તુઓ માટે વોટ્સઅપનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા યુઝર્સને નથી ખબર કે વોટ્સએપ પર કયા-કયા ફીચર્સ મળે છે. વોટ્સએપ પર ઘણા ગ્રુપ્સ બનાવવામાં આવે છે. શાળાના મિત્રોનું અલગ, પરિવારનું અલગ અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!