વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ માટેલ મંદિર દ્વારા પૂરગ્રસ્તો માટે આજે 2000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. માટેલ ગામે આવેલ
ખોડીયારમાના મંદિર દ્વારા આજે કલેકટરની સૂચના અનુસાર 2000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. આ ફૂડ પેકેટ કલેક્ટર તંત્રને પહોંચતા કરવામાં આવ્યા છે.