મોરબી જિલ્લામાંથી રાણાનો સમાવેશ
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા PSI ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ખાતાકીય બઢતી પરીક્ષાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી,
આ પ્રક્રિયા થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, 261 ASI બન્યા PSI બન્યા છે, જેમા મોરબી જિલ્લામાંથી રાણા રાજદીપસિંહ પ્રતાપસિંહને અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે. રાણાને બઢતી મળતા ચાહકોમાં આનંદ વ્યાપ્યો છે…