મેસરીયા-અદેપર-વિનયગઢ રોડનો પણ સમાવેશ
ગુજરાત – સૌરાષ્ટ્રમાં માળખાકીય વિકાસ સાથે રોડ નેટવર્ક મજબૂત કરવાના પ્રયાસો થઈ જ રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વાંકાનેર તાલુકાના નીચેના ત્રણ કામો પાછળ થનાર 89 કરોડના કામોને મંજુરી આપી છે.




(1) થાનગઢ-મોરથાળા-કાછીયાગાળા રોડ માટે 18 કરોડ (2) મેસરીયા-અદેપર-વિનયગઢ રોડ માટે 35 કરોડ તથા વાંકાનેર દલડી થાન રોડ માટે 36 કરોડ મંજુર કરવામાં આવ્યા છે.
