કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કોઠી પાસે સર્પાકારે ફોરવ્હીલ ચલાવતા કાર કબ્જે

સંધી સોસાયટીનો શખ્સ વર્લીફીચરના આંકડા લખતા પકડાયો

વાંકાનેર: કોઠી ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે રોડ પર એક ફોરવ્હીલ કાર સર્પાકારે ચલાવતા પોલીસ ખાતાએ પકડેલ છે.

જાણવા મળ્યા મુજબ કોઠી ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે રોડ પર કેફી પીણું પી ને બીપીનભાઈ મલાભાઈ રાઠોડ જાતે અનુ.જાતી (ઉ.વ.૩૬) રહે. લીલાપર તા.જી. મોરબી વાળો ફોરવ્હીલ કા૨ મારૂતી સુઝુકી કંપનીની સીયાઝ મોડલની રજી. નં. GJ-36-B-977 7ચલાવતો હોઈ કારની કિંમત રૂ.૩,૦૦, ૦૦૦/- ગણીને એમ.વી.એકટ કલમ ૧૮૫ તથા પ્રોહિ. કલમ ૬૬(૧)બી મુજબનો ગુન્હો નોંધી ધોરણસર અટક કરેલ છે. કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના અનાર્મ પોલીસ કોન્સટેબલ રવિભાઈ લાભુભાઇ તથા ડ્રા.પો.હેડ.કોન્સ. ભીખુભાઈ વાળા એ કરી હતી.

સંધી સોસાયટીનો શખ્સ વર્લીફીચરના આંકડા લખતા પકડાયો
નવાપરા સંધી સોસાયટીનો અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા (ઉ.વ. 29) ને અરુણોદય સોસાયટીના નાકા પાસે જાહેર ખુલ્લી

VACANCY : આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં માણસની જરૂર જગ્યામાં નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂ.૩૫૦/-ના મુદ્દામાલ સાથે કબ્જે કરી ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

 

Content Copying Forbidden !!

error: Content is protected !!