કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

મિલ પ્લોટમાં વર્લીફીચરના આંકડા લખતા પકડાયો

હિંચકો ખાતા બાળક નીચે પડી ગયું

વાંકાનેર: મિલ પ્લોટ ડબલ ચાલના નાકા પાસેથી વર્લીફીચરના આંકડા લખતા એક શખ્સને પોલીસ ખાતાએ પકડેલ છે, બીજા બનાવમાં હિંચકો ખાતા બાળક નીચે પડી જતા દવાખાને લઇ ગયા હતા….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર મિલ પ્લોટ ડબલ ચાલના નાકા પાસેથી નરેશ પ્રેમજીભાઈ બાવળીયા (ઉ.40) ને નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂ. ૧,૩૨૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધી કાર્યવાહી શરૂ કરેલ છે…વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળોહિંચકો ખાતા બાળક નીચે પડી ગયું
વાંકાનેર ખાતે ઘરે હિંચકો ખાતા સમયે પડી જતા મોહમ્મદઅસદ અલ્તાફભાઈ જરગેલા નામના દોઢ વર્ષના બાળકને મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું….

Content Copying Forbidden !!

error: Content is protected !!