કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દિવાળીની સાર્થક ઉજવણી: ગરીબોને મીઠાઈ વિતરણ

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા જરૂરીયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ કરીને ઉજવવામાં આવી

વાંકાનેર: ગઈ કાલે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ AAA વાંકાનેરના બેનર હેઠળ એક ખાસ અને માનવંતા અનામી દાતાશ્રી દ્વારા 250 ગ્રામ અલગ અલગ મીઠાઈ ના 100 બોક્ષનું વિતરણ AAA ગ્રુપ સભ્યો દ્વારા અલગ અલગ સ્થળોએ કરવામાં આવ્યું હતું…

આ વિતરણમાં ખાલી ઝૂપડામાં જ રહેતા બાળકો અને તેમના પરિવાર નહિ, પરંતુ ફુગ્ગા વેચવાવાળાથી લઈને કચરા વીણતાં બાળકો સુધી એક એક બાળકને વસ્તુ મળે તે રીતે પણ વિતરણ કરવામાં આવ્યું….

જેમાં ગ્રુપ સભ્ય ધવલભાઈ મહેતાના 5 વર્ષના નાના દીકરાને આ વસ્તુનો ખૂબ આનંદ અને ઉલ્લાસ હોય તેના હસ્તે પણ એટલું વિતરણ કરવામાં આવ્યું જેમાંથી તેને પણ એટલી પ્રેરણા મળી આ તકે દાતાશ્રી તેમજ AAA GROUP ના તમામ સભ્યોનો આભાર માનવામાં આવ્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!