વાંકાનેર : વાંકાનેર-પંચાસર રોડ પર આવેલ ધરમનગર વિધાતા પોટરી સામેથી એક મનો દિવ્યાંગ યુવક ગુમ થયો છે…
વાંકાનેરના માલાભાઈ પેથાભાઈ સાગઠીયાનો 34 વર્ષીય મનો દિવ્યાંગ પુત્ર રાજેશભાઈ સાગઠીયા ગુમ થયો છે. તેણે કાળા કલરનું ટી-શર્ટ પહેર્યું છે અને મુંડન કરાવેલું છે. જે કોઈને આ યુવક અંગેની જાણ થાય તેમણે મો.નં. 7435843986 પર જાણ કરવા જણાવાયું છે…