કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

દલડીના આધેડનું હાર્ટએટેકથી મૃત્યુ

વાંકાનેર તાલુકાના દલડી ગામે સવારે 10:30 11:00 વાગ્યાની આસપાસ દુકાને બેઠેલા આધેડ અચાનક ઘણી પડ્યા હતા અને સ્થાનિક ડોક્ટર બોલાવતા તેમને મેજર એટેકનો હુમલો હોવાનું જણાવ્યું હતું.

તેમને દલડીથી વાંકાનેર ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, ત્યાં ડોક્ટરે તપાસતા તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક પરાસરા યાકુબ હુસેનભાઇ (ઉ.વ.50) તેઓ તેમની પાછળ બે સંતાન અને પત્નીને છોડી ગયા છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!