કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સગીરા પર દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

લલચાવી ફોસલાવી રાતીદેવરી-જડેશ્વર રોડ પર લઇ જઇ દુષ્કર્મ આચર્યું

વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતી અને કટલેરી સ્ટોરમાં કામ કરતી એક સગીર વયની દિકરીને એક શખ્સ દ્વારા લલચાવી ફોસલાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી થતાં મામલો બહાર આવ્યો છે, જેથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતી અને મેઇન બજારમાં કટલેરી સ્ટોરમાં કામ કરતી એક સગીર વયની દિકરીને

આરોપી પરબતભાઇ ઉર્ફે પબો જીવણભાઈ ભરવાડ (ઉ.વ. ૨૫, રહે. ભરવાડપરા, વાંકાનેર) પાંચથી છ માસ પુર્વે લલચાવી ફોસલાવી વાંકાનેરના રાતીદેવરી-જડેશ્વર રોડ પર અવાવરૂ જગ્યાએ લઇ જઇ સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી ગર્ભવતી

કરતા મામલો બહાર આવ્યો છે, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી, તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

Content Copying Forbidden !!

error: Content is protected !!