કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

માટેલની શેરીમાં પાર્ક કરેલ મોટર સાયકલ ચોરાયું

ભાટીયા સોસાયટીના શખ્સની સ્કોર્પીયો કાર કબ્જે

વાંકાનેર: હીરો સ્પલેન્ડર કી.રૂ.૨૦,૦૦૦/- વાળું ગ્રીન કલરના પટ્ટા વાળુ સને-૨૦૧૫ ના મોડલનુ મોટર સાયકલ પાર્ક કરેલ જેને કોઇ પણ જાતની સહમતી વગર તે જગ્યાએથી ખસેડી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા ગુન્હો દાખલ થયો છે…
જાણવા મળ્યા મુજબ હાલ ઢુવા નવા બસ સ્ટેશન પાછળ રહેતા મુળ રહે. સોમાસર તા. મુળી વાળા જયદિપભાઇ દિનેશભાઇ ગાંગરીયા (ઉ.વ.૨૪) એ ફરીયાદમાં લખાવેલછે કે પોતે માટેલ રોડ ઉપર આવેલ મારબીલાનો સીરામીકમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે, ગઈ તા. ૨૭/૧૦/૨૦૨૫ ના મારા મિત્ર અનીલભાઈ ચમનભાઈ સાપરા રહે, હાલ માટેલ ખોડિયાર સોસાયટી પાછળ નારણભાઈ કરશનભાઈ સોરાડાના મકાનમાં ભાડેથી તા.વાંકાનેર મુળ રહે. કરણગઢ તા,વઢવાણ વાળાને તેના રહેણાંક મકાને જવા માટે હીરો સ્પલેન્ડર પ્રો મોટર સાયકલ રજી. નં. GJ-13-SS-1290 વાળું લઈ ગયેલ અને તા.૨૮/૧૦/૨૦૨૫ ના એમનો ફોન આવેલ કે, તમારુ મોટર સાયકલ મેં મારા ઘરની આગળ શેરીમાં રાત્રીના સાડા બારેક વાગ્યા વખતે પાર્ક કરેલ હતુ, જેમાં મેં હેન્ડલ લોક મારેલ ન હતો અને અત્યારે ઘરની આગળ મોટરસાયક નથી, જેથી મોટર સાયકલ કિંમત રૂ. 20,000 કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ છે. પોલીસ ખાતાએ ભારતીય ન્યાય સંહિતા ની કલમ – ૩૦૩(૨) મુજબ ફરિયાદ નોંધેલ છે….

ભાટીયા સોસાયટીના શખ્સની સ્કોર્પીયો કાર કબ્જે
મયુરસિંહ ધરમેન્દ્રસિંહ ઝાલા (ઉ.35) રહે, હાલ ભાટીયા સોસાયટી વાંકાનેર પોતાના હવાલાવાળી ફોરવ્હિલ સ્કોર્પીયો કાર નંબર GJ-36-AR-0011 છે, જેની કી.રૂ. ૫,૦૦,૦૦ ૦/-ગણી જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં સર્પાકાર રીતે ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ.૧૮૫ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ દાખલ થયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!