કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જામગરી સાથે સંધી સોસાયટીનો શખ્સ પકડાયો

વાંકાનેર: પોલીસને પંચાસર ચોકડી પાસે આવેલ મચ્છુ નદીના પુલની નીચે ખુલ્લી જગ્યામાંથી

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

હાજીભાઈ ઈબ્રાહિમભાઇ મોવર જાતે મીયાણા (ઉ.વ.૩૫) રહે. નવાપરા સંધી સોસાયટી, વાંકાનેર વાળો શરીરે લાલ કલરનુ ટુંકી બાયનું ટિશર્ટ તથા કાળા કલરનું નાઈટ પેન્ટ પહેરેલ એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે આંટાફેરા મારે છે

તેવી બાતમી મળેલ આથી સદરહુ જગાએથી તેમની ધરપકડ કરી આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી)એ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ ગુનો નોંધેલ છે

દેશી બનાવટની જામગરી બંદુક જોતા લોખંડનુ સીંગલ બેરલ હતુ જે લાકડાની બોડી તથા લોખંડના બેરલમાં પતારાનો એક ચાપડા ફીટ કરેલ હોય તથા બાજુમાં જ એક પતરાના વાયરથી બોડી તથા બેરલને બાંધેલ હતુ તથા બટના ભાગે ટયુબથી લોખંડનો સળીયો ફીટ કરી કરેલ હતો તેની બાજુમાં એક ખીલી ફીટ કરેલ હતી તેમજ ચેમ્બરના ભાગે બોટી ટુટેલી હાલતમાં હોય જેથી ચેમ્બર ખુલ્લી હોય તેમ જ ચેમ્બર તથા બોડીને પતરાના વાયરથી બાંધેલ હોય તેની જમણી બાજુ બેરલમાં એક કાણું પાડેલ હોય અને બેરલની પાછળના ભાગે વેલ્ડીંગથી બંધ કરી બંદુકનુ હાથ બનાવટનું નાળચુ બનાવેલ હતુ આ બંદુકના બેરલની લંબાઇ જોતા ૨૯ ઈચ તથા લાડકાની બોડીની લંબાઈ ૨૫.૫ ઇંચ તથા બંદુકની કુલ લંબાઇ ૪૨.૫ ઇંચ હતી. આ દેશી હાથબનાવટની જામગરી બંદુક હથિયારની કી.રૂ.૨૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!