વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી






બી.પી.એલ વિસ્તાર કન્યા શાળા પાસેથી આરોપી વિશાલદિપસિંહ અમરસિંહ પરમાર, કાળુભાઈ છગનભાઈ માણસુરીયા, કેશુભાઈ પોપટભાઈ માલકીયા, લાલજીભાઈ કરશનભાઈ માલકીયા, વલ્લભભાઈ પોપટભાઈ દેત્રોજા અને ગીરધરભાઈ ગોબરભાઈ કોબીયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12480 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
