વાંકાનેર: આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને મોરબી જિલ્લા સી. ડી.એચ.ઓ સાહેબના માર્ગદર્શન હેથળ દલડી પ્રા.આ. કેન્દ્રમાં ચાલુ વરસાદી સીઝનમાં કયાંય જઈ શકાય ન હોય અને હાલની વરસાદી કપરી પરિસ્થિતિમાં
ગામ કાશીપરના લાભાર્થીની પ્રસૂતિ દલડી પીએચસીના ડો. સાહીના અન્સારી અને સ્ટાફ CHO રાજ મકવાણા અને FHW નિધીબેન અને વંદનાબેન દ્વારા સફળ પ્રસૂતિ કરાવવામાં આવેલ છે, તેમજ હાલમાં સગર્ભા સ્ત્રીઓ માટે સર્વે કરી ખાસ કાળજી રાખવામાં આવી રહેલ છે…