કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

અજરામર એક્ટિવ અસોર્ટની જન્મદિવસની અનોખી ઉજવણી

વીરના જન્મદિને ઝૂંપડપટ્ટીના બાળકોને જમણવાર કરાવવામાં આવ્યો

વાંકાનેર: પરમ પૂજ્ય ડૉ. ગુરુદેવ નિરંજન મુનિજી અને પરમ પૂજ્ય ગુરુદેવ ચેતન મુનિજી મહારાજ સાહેબની પ્રેરણાથી અજરામર એક્ટિવ અસોર્ટ વાંકાનેર

દ્વારા તારીખ ૧૪/૦૬/૨૦૨૪, શુક્રવારના રોજ દાતા શ્રી વીર કેયુરભાઈ શેઠ (મુંબઈ)ના જન્મદિવસ પ્રસંગે વાંકાનેર શહેરના ઝૂંપડપટ્ટીના આશરે ૧૦૦ થી પણ

વધારે બાળકોને કેરીનો રસ, પૂરી તથા સેવ બૂંદીનો જમણવાર કરાવવામાં આવેલ હતો આ તકે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ વાંકાનેર દ્વારા દાતા પરિવારનો

તેમજ ગ્રૂપના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!