કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સીરામીક ફેકટરીમાં શ્રમિકે ગળેફાંસો ખાધો

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાં શ્રમિકે ગળેફાંસો ખાધાનો બનાવ બન્યો છે.

જાણવા મળ્યા મુજબ સરતાનપર રોડ ઉપર આવેલ કેમરાન સીરામીક ફેકટરીમાં કામ કરતા અને લેબર ક્વાટર્સમાં રહેતા હેમંતભાઇ કબીરાજભાઇ બળતીયા ઉ.20 નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!