કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સમયસર રસોઈ બનાવી ન હોવાથી યુવાનનો આપઘાત

કુંભારપરાના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર: અહીંના કુંભારપરામાં રહેતા અને રીક્ષા ચલાવતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો…

જાણવા મુજબ વાંકાનેર શહેરના કુંભાર પરા શેરી નંબર ૦૩ માં રહેતા અને રીક્ષા ચલાવતા અબ્દુલરજાકશા મહેમુદશા કાદરી (ઉ.વ. ૩૭) નામના યુવાને ગઇકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી તપાસ આરંભી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!