કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

તીથવા કુબા વિસ્તારના યુવાનનું રાતીદેવળી પાસે બાઈક સ્લીપ થતા મોત

ધનજીભાઇની અમદાવાદ હોસ્પિટલમાં સારવાર કારગત નિવડી  નહિ

વાંકાનેરનાં તીથવા કુબા વિસ્તારમાં રહેતો યુવાન પોતાની ટી.વી.એસ. સ્ટાર મોટર સાયકલ લઇ રાતીદેવળી થી તીથવા ગામ તરફ જતો હતો. ત્યારે કુકડા કેન્દ્રની બાજુમાં કાચા રસ્તા પર તેનું મોટર સાયકલ સ્લીપ ખાઇ જતા સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે.

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં તીથવા કુબા વિસ્તારમાં રહેતા ધનજીભાઇ સોમાભાઇ મેસરીયા ગત તા.૧૭/૦૧/૨૦૨૩ ના બપોરના અઢીક વાગ્યાના સુમારે પોતાની જી.જે ૩૬ ડી ૯૮૯૩ નંબરની ટી.વી.એસ. સ્ટાર મોટર સાયકલ લઇ રાતીદેવળી થી તીથવા ગામ જતા કાચા રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેઓએ પોતાની ગાડી પુરઝડપે ચલાવી સ્લીપ ખાઇ જતા તેને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તેઓના પત્ની કિરણબેન ધનજીભાઇ મેસરીયા દ્વારા ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!