કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બાઇક સ્લીપ થતા ભાટિયા સોસાયટીના યુવકને ઇજા

બાઇક સ્લીપ થતા ભાટિયા સોસાયટીના યુવકને ઇજા

ઢુવાના શખ્સે ફિનાઇલ પી લેતા સારવારમાં

વાંકાનેર: અહીંની ભાટિયા સોસાયટીમાં રહેતા જાડેજા મહાવીરસિંહ રવુભા (ઉ.30) નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઢુવાના શખ્સે ફિનાઇલ પી લેતા સારવારમાં
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે રણજિત પૂર્ણચંદ્ર નામના વ્યક્તિએ ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!