ટંકારા રોડ પર અમરાપર મુકામે તા.૧૨-૦૪-૨૦૨૫ શનીવાર બાદ નમાજે ઈશા અઝમતે સાહબ અને એહલે સુન્નત કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે,

જેમાં મુફ્તી સુફી કલીમ હનફી સાહેબ (મુંબઈ), મૌલાના ખાલીદરઝા સાહબ (ઓખા), હઝરત સૈયદ સલીમબાપુ (બેડી-જામનગર), મુફ્તી અલાઉદીન સાહબ (સિંધાવદર), સૈયદ સીંકદર બાપુ (રાજકોટ), ઉસ્માનગની બાપુ (ધ્રોળ), સૈયદ બરકતશાહ બાપુ (રાજકોટ), મૌલાના અમીન અકબરી સાહબ (પીપળીયા રાજ), મૌલાના મુશ્તાક સાહબ, મૌલાના નઝરૂદીન સાહબ, મૌલાના અલીમોહમ્મ્દ સાહબ, મૌલાના ગુલામહુશૈન અશરફી, મૌલાના શબ્બીર મિસ્બાહી, મૌલાના ગુલામયાસીન ચિશ્તી, મૌલાના યુસુફનૂરી સાહબ, મૌલાના ઉસ્માન સાહેબ અને વાંકાનેર વિસ્તાર/ તાલુકાના મૌલાના હાજર રહેનાર છે, સુન્ની મોમીન જમાતે હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવેલ છે…
