આઓ ચલે અજમેર નગરીયા
ઈરાદે લાખ બન્તે હે બન કર ટૂટ જાતે હે,
વહીં અજમેર જાતે હે ઝિન્હે મેરે ખ્વાજા બુલાતે હે.
પેકેજ – એક
આ પેકેજમાં જમવાનો ખર્ચ જાતે ભોગવાનો રહેશે.
બે હજાર પાંચશો રૂપિયા
પેકેજ – બે
આ પેકેજમાં જમવાનુ ચિશ્તીયા ટુર્સ & ટ્રાવેલ્સ તરફથી આપવામાં આવશે
ત્રણ હજાર પાંચશો રૂપિયા
ચિશ્તીયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ
મું. નવી કલાવડી તા. વાંકાનેર જી. મોરબી
:: ઉપડવાની તારીખ::
24/03/2026 મંગળવાર
રાત્રે 10 :00 કલાકે
નવી કલાવડી પરત
29/03/2026 રવિવાર રાત્રે 10 :00 કલાકે
ટુર દિવાસ
05 દિવસ 05 નાઈટ
ખાસ સૂચનાઓ
[1] બસ માં નામ લખાવતી વખતે ડિપોઝિટના રૂપિયા 1000/- ભરી આપની સીટ વહેલા સર રીઝર્વેશન કરાવી લેવા વિનંતી.
[2] બુકીંગ પ્રમાણે સીટિંગ વ્યવસ્થા રહેશે.
[3] મુસાફરી દરમિયાન કોઈ કુદરતી અકસ્માતની જવાબદારી પોતાની રહેશે.
[4] રહેવાનો ખર્ચ જાતે આપવાનો. જમવાનું ટુર્સ તરફથી આપવામાં આવશે
[5] દરેક પેસેન્જરે એક ફોટો વાળું આઈ. ડી. પ્રૂફ ફરજીયાત સાથે રાખવું
મુસાફરી દરમિયાન 5 દિવસ બપોરે અને સાંજે સુદ્ધ કાઠિયાવાડી ભોજન ચિશ્તીયા ટુર્સ & ટ્રાવેલ્સ તરફથી આપવામાં આવશે.
આયોજક
શૈફુલ પરાસરા
મો: 9574834941
સદામ હુશેન કડીવાર
મો: 63536 94277
(વધુ વિગત નીચેના પેમ્પલેટ્સ મુજબ)


