વાંકાનેર: અહીં દાતાર ગૃપ સમૂહ લગ્ન સમિત દ્વારા સર્વે મુસ્લિમ સમૂહ શાદીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે, જેની તા. ૨૫-૦૫-૨૦૨૫, રવિવાર રખાઈ છે, ફોર્મ સ્વીકારવાનું શરુ થઇ ગયું છે, જે ૦૫-૦૫-૨૦૨૫ સુધી સ્વીકારવામાં આવશે….
ફોર્મ ભરવાનું સ્થળ :- દાતાર દરગાહ શરીફ, ગાયત્રી મંદિર પાસે, દાતાર ટેકરી, વાંકાનેર ચિશ્તીયા ચેમ્બર, આરીફ દિવાન મો. ૯૭૨૩૫ ૬૩૩૭૪ છે….