ટંકારાના ઉમંગ મોટર ગેરેજ વાળાની પ્રમાણિકતા
ટંકારામાં ગેરજ સંચાલકને રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલ પાકીટ મળ્યું હોય જેથી તેઓએ મૂળ માલિકને પાકીટ પરત સોપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું





ટંકારા ખાતે ઉમંગ મોટર ગેરેજ વાળા ડાકા રોહિતભાઈ એમના ગામે ઢળતી સાંજે જઈ રહા હતા ત્યારે જીવાપર રોડ ઉપર પૈસા ભરેલ પાકીટ એમના નજરે પડયું હતું જેમાં અગત્યના ડોક્યુમેન્ટ અને પૈસા હોય રોહિતે પ્રમાણિકતા બતાવી મુળ માલિકની શોધ આદરી હતી ત્યારે આ પાકીટ અમરાપરના શેરશિયા મુસ્તાક ગાજી અલીભાઈનુ હોવાનું જાણવા મળતા તેમનો સંપર્ક કરીને પાકીટ પરત કરી સામાજિક જવાબદારી નિભાવી હતી
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો
