કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

તાલુકામાં 21 નવા પંચાયત મંત્રીઓની નિમણુંક

ટોળમાં શ્રી શેરસિયા વિશાલ રૂગનાથભાઈની નિમણુંક

ગાંધીનગર: રાજ્ય સરકારની કચેરીઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોમાં રાજ્ય સરકારની કરકસરની નીતિના ભાગરૂપે ૦૫ (પાંચ) વર્ષ માટે ફિક્સ પગારથી સીધી ભરતીની નિમણૂકો કરવાની નીતિ અમલમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે ઠરાવની બોલીઓ અને શરતો અનુસાર, નીચે મુજબના ૮૬ (છ્યાસી) ઉમેદવારોને જણાવેલ સ્થળ ખાતે ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની ખાલી જગ્યા ઉપર પાંચ વર્ષ માટે પ્રતિ માસ રૂ.૨૬,૦૦૦/- ફિક્સ પગારથી તદન હંગામી ધોરણે નીચે મુજબની શરતોને આધીન પ્રથમ નિમણૂક આપવાનો આથી હુકમ કરવામાં આવે છે. વાંકાનેર તાલુકામાં નિમણુંક થયેલાઓની યાદી નીચે મુજબ છે.

શ્રી ઝાલા પુષ્પરાજસિંહ પરાક્રમસિંહ GENERAL (EWS) સરધારકા
શ્રી ઝાલા કિર્તીરાજસિંહ નરેન્દ્રસિંહ GENERAL (EWS) કોઠી
શ્રી ઢેઢી તુલજા હંસરાજભાઈ GENERAL (EWS) અરણીટીંબા
શ્રી કારાવડિયા સાહિલ અશ્વિનકુમાર GENERAL (EWS) તીથવા-૧
શ્રી અલગોતર પ્રિયંકા દિપકભાઈ GENERAL (SC) પંચાસીયા
શ્રી બાદી પરવેજ ઉસ્માનભાઈ GENERAL (EWS) રાતડીયા
શ્રી વનાણી કાર્તિકભાઈ રાજેશભાઈ GENERAL (SEBC) દલડી
શ્રી વાળા મેઘરાજસિંહ કિર્તીરાજસિંહ GENERAL (EWS) જોધપર


શ્રી સારેસા જીતુભાઇ રમેશભાઇ SC સતાપર
શ્રી ચાવડા મનોજકુમાર હરેશભાઈ SEBC લુણસરીયા
શ્રી બેલીમ અર્શદખાન કુદરતતુલ્લા SEBC હસનપર
શ્રી દીવાણી રશ્મીતાબેન અક્ષયકુમાર GENERAL ભાયાતી જાંબુડીયા
શ્રી ગઢિયા અવનીબેન રમેશભાઈ GENERAL (EWS) લાલપર
શ્રી કાસુન્દ્રા જલ્પા ચુનીલાલ GENERAL (EWS) ગારિયા
શ્રી મકવાણા મેઘના અમૃતલાલ SC રાજાવડલા

ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
શ્રી સોઢા મહમદસોહેબ લતીફભાઈ PH (GENERAL) સિંધાવદર-૧
શ્રી બોપલીયા રૂકેશકુમાર વશરામભાઈ EX (GENERAL) ખેરવા
શ્રી પરમાર જુવાનસંગ કાનાભાઇ EX (SEBC) ચંદ્રપુર
શ્રી મિયાત્રા સુખલાલ ખીમાભાઇ EX (SEBC) જૂની કલાવાડી
શ્રી બારડ વિજયકુમાર હેમુભાઈ EX (SEBC) વરડુસર
શ્રી બાવળીયા પ્રશાંતકુમાર ચંદુલાલ EX (SEBC) લુણસર-૧


તમામ ઉમેદવારોએ હુકમ મળ્યેથી પ્રથમ નિમણૂક વાળા સ્થળે દિન-૭માં હાજર થવાનું રહેશે અન્યથા નિમણૂકનો આદેશ રદ થવાપાત્ર રહેશે. જાણવા મળ્યા મુજબ ગાંધીનગર ખાતે આપેલ ઓર્ડર મુજબ આ મંત્રીઓ વાંકાનેર તાલુકા પંચાયતમાં હાજર થઇ પછી જે તે ગામમાં નિમણુંક અપાશે.

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!