કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વગર લાયસન્સની પીસ્તોલ સાથે ધરપકડ

વાંકાનેર: તાલુકાના ઢુવા-માટેલ રોડ ઉપરથી મોરબી એસ.ઓ.જી. સ્ટાફે વગર લાયસન્સની પીસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ઢુવા ચોકડી પાસે મોરબી એસ.ઓ.જી. સ્ટાફને ખાનગી મળેલ બાતમીના આધારે ઢુવા-માટેલ રોડ ઉપર

આવેલ ઇટાલીકા કારખાના ખુણે આવેલ મુરઘીવાળાના છાપરા પાસેથી સમીરભાઈ ખમીશાભાઈ કાતિયાર જાતે સંધી (ઉ.વ.૩૦)

૨હે. હાલ ઢુવા-માટેલ રોડ દ્વારકાધીશ હોટલની પાછળ આવેલ ઓરડીમાં મુળ રહે.

રાજકોટ ભગવતીપરા જયપ્રકાસનગર, ભારત પાન વાળી શેરી રાજકોટ વાળા પાસે પેન્ટના નેફામાંથી દેશી હાથ બનાવટની એક લોખંડની પીસ્તોલ મળી આવતા આર્મ્સ એકટની કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધેલ છે.

પિસ્તોલની કિંમત રૂપીયા ૧૦,૦૦૦/- ગણી FSL તપાસ અર્થે કબજે કરેલ છે અને આરોપીની ધોરણસર અટક કરેલ છે.

આ કાર્યવાહીમાં મુકેશભાઈ વાલજીભાઈ જોગરાજીયા એસ.ઓ.જી., હેડ કોન્સ્ટેબલ-મોરબી, પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઈ રાઉમા, સામંતભાઈ છુછીયા, તથા હેડ કોન્સ જુવાનસિંહ રાણા દ્વારા કરવામાં આવી હતી

નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…

https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P

નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું

Content Copying Forbidden !!

error: Content is protected !!