મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન
હવે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે ચૂંટણીપંચે આજે તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જાણીલો કયા રાજ્યમાં કઇ તારીખે મતદાન અને મતગણતરી જાહેર થશે. પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થશે
રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર
રાજ્ય મતદાનની તારીખ
મધ્યપ્રદેશ 7 નવેમ્બર
છત્તીસગઢ 7 નવેમ્બર
17 નવેમ્બર
રાજસ્થાન 23 નવેમ્બર
તેલંગાણા 30 નવેમ્બર
મિઝોરમ 7 નવેમ્બર