કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સેન યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

વિના મૂલ્યે ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા ગઈ કાલે વાંકાનેર વાણંદ સમાજના વિદ્યાર્થીઓ માટે શાહી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની ધમાકેદાર એન્ટ્રી તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું…

રાતાવીરડાનો યુવાન ઊંચાઈ ઉપરથી પડી ગયો

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

વરડુસર નજીકનો બનાવ વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતો એક યુવાન ઊંચાઈ ઉપરથી પડી જતા ઈજા થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો… જાણવા મળ્યા મુજબ વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા રાજારામ ભક્તિરામ દુધરેજીયા (ઉ.35) નામનો યુવાન વરડુસર નજીક ઊંચાઈ ઉપરથી પડી ગયો…

આરોગ્યનગરના યુવાને ઝેરી દવા પીધા બાદ મરણ

પીપળીયારાજમાં બાળકીને સાપ કરડી જતાં મોત

બેભાન બની જતા મરણ 15 દિવસ પૂર્વે ઝેરી દવા પીધી હતી વાંકાનેર : વાંકાનેર શહેરમાં આરોગ્યનગરમાં રહેતા યુવાને ઝેરી દવા પી લીધા બાદ શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતા ત્યારે બેભાન બની જતા મરણ નીપજેલ છે… શહેરમાં આરોગ્યનગરમાં રહેતા હરેશભાઈ કુકાભાઈ…

બંધ ટ્રક પાછળ મોટર સાયકલ ભટકાતા મરણ

કોઠારીયાના યુવાનને જૂના ઝઘડાના ખારે ધમકી

ખેતરે વાવેલ કપાસને જોઈ પરત આવતા હતા ટંકારા: તાલુકાના હરબટિયાળી ગામના ખેડૂત મોટર સાયકલ લઈને ખેતરે કપાસનુ વાવેતર કરેલ હોય જ્યા આંટો મારવા ગયેલ પરત આવતા હતા તે દરમ્યાન હાઇવે રોડ હરબટીયાળી ગામે રોડ ઉપર અશોક લેલન્ડ ટ્રક બંધ હાલતમાં…

ટંકારાના સાવડી ગામે ઇલેક્ટ્રિક શોકથી વૃદ્ધનું મોત

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

હડમતીયામાંથી વીશ હજારનો ‘દેશી’ કબ્જે ટંકારા તાલુકાના સાવડી ગામે વલોણા વડે છાસ બનાવતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધ મહિલાનુ મોત નિપજ્યું હતું અને હડમતીયામાંથી વીશ હજારનો દેશી દારૂ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે… મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે…

ધમલપર-2 માં જુગાર રમતા ચાર પકડાયા

જુગાર ધમલપર-૨ નટડી માં ના મંદિર પાસે જુના મકાનની દિવાલોની ઓથમાં રમતા પકડાયા વાંકાનેર: ધમલપર-2 માં રહેતા ચાર જણાને જુગાર ધમલપર-૨ નટડી માં ના મંદિર પાસે જુના મકાનની દિવાલોની ઓથમાં રમતા પકડેલ છે… જાણવા મળ્યા મુજબ પોલીસ ખાતાએ ધમલપર-2 માં…

તીથવા મહિલાના અકસ્માતની રિક્ષાવાળા સામે ફરિયાદ

લિંબાળાના ઢાળ પાસે અકસ્માતમાં ઇજા

ICUICUમાં સારવાર ચાલુ દંપતી કેરી વેચવા મકનસર જતા હતા મહિલાને કિડની- આંતરડામાં તેમજ મણકામાં ફેકચરની ઇજા વાંકાનેર: તીથવાનું એક દંપતી પોતાની છકડો રીક્ષામાં કેરી ભરી મકનસર વેચવા જતા હતા, વધાસીયા ટોલનાકા પછી કેરીના કેરેટ આડા-અવળા થઇ જતા સરખા કરવા છકડો…

સિંધાવદરના લાપતા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

મચ્છુ ડેમની કેનાલમાંથી મળી લાશ વાંકાનેર: તાલુકાના સિંધાવદર (કાસમપરા) ગામના રહેવાસી પરાસરા આહમદ હયાત (પટેલ) નામના વૃદ્ધ મગજની અસ્થિરતાના કારણે મંગળવારથી ઘરે કોઈને કહ્યા વગર નિકળી ગયા હતા, જેઓ લાપતા થતાં પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી,…

કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવા અરજીઓ મંગાવાઈ

આવતી કાલથી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાશે

બાગાયત ખાતા દ્વારા અમલી કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતોએ તારીખ ૦૨/૦૭/૨૦૨૫ સુધીમાં અરજી કરવી મોરબી: સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની સહાયલક્ષી યોજના ‘કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ’ નવી બાબત હેઠળ રાજ્યના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ મેળવી શકે…

ટોલનાકા પાસે તીથવાના મહિલાને રીક્ષાએ ટક્કર મારી

બીજા બનાવમાં કારખાનામાં મારામારીમાં ઈજા વાંકાનેર: તાલુકાના વઘાસીયા ટોલનાકા પાસે એક મહિલાને રીક્ષા ચાલકે ટક્કર મારતા ઇજા છે, કારખાનામાં યુવાનને મારામારીના બીજા બનાવમાં ઇજા થયેલ છે… વાંકાનેર તાલુકાના વઘાસીયા ટોલનાકા પાસે રીક્ષા ચાલકે ટક્કર મારતા તીથવાના ગીતાબેન વિક્રમભાઈ વાઘેલા (ઉ.38) નામના…

Content Copying Forbidden !!

error: Content is protected !!