કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ટંકારા-અમરાપર રોડને રીપેર કરવા રજૂઆત

અમરાપર–ટોળ ગામની પાણીની મેઈન લાઈન એક વર્ષથી તુટેલી હાલતમાં ટંકારામાં વરસાદના કારણે રસ્તા પર પાણી વહી રહ્યા હોય જેના કારણે મોટા ખાડાઓ પડી ગયા છે તથા અમરાપરમાં લગભગ એક વર્ષથી પાણીની લાઈન તૂટેલી હોવાથી મોરબી જિલ્લા પંચાયતના સભ્ય ગોધાણી ભૂપેન્દ્ર…

એસ.ટી હડફેટે મહિલાનું મોત: જીયાણા પાસેનો બનાવ

બસ વાંકાનેર ડેપોની: રાજકોટથી વાંકાનેર આવતી હતી વાંકાનેર: કુવાડવા રોડ પર જીયાણા ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે દોડી આવતી એસ.ટી બસે માર્ગ પર ચાલીને જતાં રાહદારી મહિલાને ઠોકર મારી તેનું મોત નિપજાવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.…

પંચાસિયાના રસ્તે સજ્જનપરના વૃદ્ધ બંદૂક સાથે ઝડપાયા

વાંકાનેર: ટંકારા તાલુકાના સજ્જનપર ગામથી પંચાસિયા ગામ જવાના રસ્તે રામદેવપીરના મંદિર પાસેથી ટંકારા પોલીસે આરોપી ધનજીભાઈ દેવાભાઈ ધોળકિયા ઉ.63 નામના વૃદ્ધને લાકડા અને લોખંડની સિંગલ બેરલ હાથ બનાવટની દેશી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મીતાણા પાસે વાહન અકસ્માત: યુવાન સારવારમાં

છતર નજીક બાઈક સ્લીપ થતા રાજકોટના યુવાનનું મૃત્યુ વાંકાનેર: મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો… જેમાં માજુભાઈ મગનભાઈ બામણીયા (18) નામના યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યાંથી…

ટંકારા તાલુકાના સર્વે ટીમના સભ્યનું નામ/ મોબાઇલ નંબર

તમારા ગામના સર્વે ટીમના સભ્યનું નામ અને મોબાઇલ નંબર જાણો વાંકાનેર: મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે ખેતીની જમીનને વ્યાપક નુકશાન થવાની સાથે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ વ્યાપક નુકશાન થઇ હોવાથી જિલ્લા ખેતીવાડી…

જો ખેતીની જમીનને વરસાદથી નુકશાન થયું હોય તો..

વાંકાનેર: નીચેના મુદ્દા વાંચી જશો… * સર્વે કરાવવા બાબતમાં સજાગ રહેશો. નુકશાનીના ફોટા મોબાઈલમાં પાડી સાચવી રાખજો, જેથી સર્વેમાં નુકશાની ઓછી જાહેર થાય તો અપીલ માટે તમારી પાસે સાબિતી રહે… * અમારી પર સમાચારના માત્ર ફોટા કે વિડિઓ મોકલનાર તમામને…

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

વાંકાનેર: મળેલ માહિતી મુજબ કચ્છમાં ફરી ધરા ધ્રુજી હતી. વાગડ વિસ્તારમાં ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો અને 3.3 તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ગઈ કાલે રાત્રે 09:27 કલાકે નોંધાયો હતો. ભુકંપનો કેન્દ્ર બિંદુ રાપરથી 20 કીમી દૂર નોંધાયો છે. જાનમાલની નુકશાનીના…

જાલસિકા ગામે નદીમાં યુવાન પાણીમાં તણાયો

વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે ગઈ કાલે નદીમાં ડૂબેલા યુવાનનો હજી પત્તો લાગ્યો નથી.. વાંકાનેર તાલુકાના જાલસિકા ગામ નજીકથી પસાર થતી નદીમાં ગઈ કાલે વહેલી સવારે ભાવેશભાઈ રાવત ભાઈ ડાંગર (ઉ.વ.40) મંદિરેથી ગામ તરફ જવા નીકળ્યો હતો, પરંતુ કોઈ કારણોસર પાણીના…

ટંકારાના વિરપર ગામે તળાવમાં બે વ્યક્તિ ડૂબી ગયા

તળાવના સામાકાંઠે પડેલી રીક્ષા લેવા જતા સમયે બનેલી ઘટના ટંકારા તાલુકાના વિરપર ગામે આજે રવિવારે વહેલી સવારે બે લોકો તળાવમાં ડૂબી જતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. તળાવના સામા કાંઠે રિક્ષા લેવા જઈ રહ્યાં હતાં તે દરમિયાન કોઝવેમાં પગ લપસી જવાથી…

વાંકાનેરમાં વર્લીફીચરના આંકડા સબબ બે દરોડા

વાંકાનેર: સિપાઈ શેરી સામેથી અને લક્ષ્મીપરા ચોક ખાતેથી બે જણાને વર્લીફીચરના આંકડા સબબ ગુન્હો નોંધાયો છે. જાણવા મળ્યા મુજબ (1) ઈકબાલભાઈ અસરફભાઈ ચૌહાણ (ઉ.વ.25) રહે. વાંકાનેર સિપાઈ શેરી (2) જુનેદભાઇ યાકુબભાઇ ભટ્ટી (ઉ.વ.30) સુરેન્દ્રનગર ટાવર પાસે પોસ્ટ ઓફીસ પાછળ વાળાને…

Content Copying Forbidden !!

error: Content is protected !!