હૃદયરોગના હુમલાથી પરિણીતાનું માવતરના ઘરે મોત
વાંકાનેર: રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વાંકાનેરમાં રહેતી પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. હૃદયરોગના હુમલાનો ખતરો વધતાં લોકો અને તંત્રમાં ચિંતા પ્રસરી છે. વાંકાનેરમાં રહેતી સોફીયાબેન સિકંદરભાઈ…