પંચાસીયા દૂધ મંડળીના સભ્યો બિનહરીફ ચૂંટાયા
વાંકાનેર: તાલુકાના પંચાસીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું જાહેરનામું તા: 15-7-2024 ના બહાર પડેલ હતું, જેના અનુસંધાને 15 ફોર્મ ઉપડેલ હતા, જે પૈકી 1 ફોર્મ રદ અને 3 ફોર્મ પાછા ખેંચાતા હુસેનભાઇ બાદી (માજી સરપંચ) અને ગુલામભાઇ પટેલની…