કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

એક્ટિવા પર શખ્સ દેશી દારૂ લઇ જતા પકડાયો

સરાયા ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ પકડાયો ટંકારા: હડમતિયાથી સજનપર જતા રસ્તે પાલનપીરની દરગાહ પાસે કાંતિભાઈ જેઠાભાઈ સોલંકી (ઉ.વ. ૬૨) વાળો એક્ટિવા મોટર સાયકલમાં આગળના ભાગે પગ પાસે દેશી દારૂ ભરેલ કોથળીઓ નંગ-૭૦ સાથે પકડાયો છે. એક્ટિવા મોટરસાયકલ જેના રજી.નંબર GJ-03-HJ-2567…

ગુલાબનગરમાંથી મોટર સાયકલ ચોરાઈ ગયું

વાંકાનેર: અહીંના રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગરમાંથી કોઈ અજાણ્યો માણસ મોટર સાયકલ ચોરી ગયાની ફરિયાદ થઇ છે. જાણવા મળ્યા મુજબ નદીમભાઈ કમાલભાઈ કુરેશી જાતે મુસ્લીમ ખાટકી (ઉ.વ.૩૨) રહે.રાજાવડલા રોડ ગુલાબનગર વાંકાનેર ફરીયાદ લખાવી છે કે એમની પાસે હિરો કંપનીનું સ્પેન્ડર…

તલાટીઓને હેડ ક્વાટર્સ ન છોડવા આદેશ

ભારે વરસાદની આગાહીને કારણે ટ્રેકટર, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહન માલિકોની સંપર્ક યાદી તૈયાર કરવા સૂચના વાંકાનેર: વર્ષાઋતુનો પ્રારંભ થઇ થયો છે ત્યારે જ અતિ ઝડપથી પવન ફુંકાવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હોય મોરબી જિલ્લાના તમામ ગામોના ગ્રામ…

પંચાસીયામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

વાંકાનેર: જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ મોરબી સંચાલિત શ્રી પંચાસિયા પ્રા. શાળા તા.વાંકાનેરમાં આજરોજ 28-06-2024 “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -2024” ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાલવાટિકા અને ધોરણ – 1ના બાળકોને પ્રવેશ અપાવવા રોહિત પ્રજાપતિસાહેબ, સહાયક પ્રાદેશિક વાહન…

પતિ દ્વારા માર મારતા પરિણીતા સારવારમાં

વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામે પતિ દ્વારા માર મારતા પરિણીતા સારવારમાં મોરબી દવાખાનામાં દાખલ થયેલ છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામે અમરધામ મંદિર પાસે રહેતા એક મહિલાને પ્રેમાબેન રામદયાલભાઈ રાજભર (ઉમર 25) નામની મહિલાને તેમના પતિ દ્વારા…

મૂળ કોઠારીયાના શખ્સ પાસેથી મળી નશાકારક સીરપ

વાંકાનેર: મોરબી એલસીબી તેમજ તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઈવે જાંબુડીયા ગામ પાસે સર્વિસ રોડ નજીક આવેલ જય દ્વારકાધીશ નામની પાનની દુકાન ખાતે નશાકારક કફ સીરપનું વેચાણ થાય છે. તેવી ખાનગી બાતમી પોલીસને મળી હતી. જેના આધારે…

વાંકાનેરનુ ગૌરવ કવિહર હર્ષદરાય પ્રજાપતિ

વાંકાનેરનુ ગૌરવ શબ્દ વાહક કવિહર હર્ષદરાય પ્રજાપતિનો જન્મ દિવસ ગઈ કાલે હતો, તેઓ ખુબ સારા કવિ છે એમણે દુહા,ગઝલ, કવિતા અને આધ્યાત્મિક રહસ્યમય ગુઢાર્થ અર્થવાળા અસંખ્ય ભજનોની રચના કરી છે, જે સંતવાણી અને ડાયરામા ગવાય છે. કવિ હર હર્ષદરાય કહે…

સરતાનપરમા બીજા માળેથી પડતા યુવાનનું મૃત્યુ

વાંકાનેરના સરતાનપરમા આવેલ એક સીરામીક યુનિટમાં શ્રમિક યુવાનનું અકસ્માતે મૃત્યુ નીપજેલ છે… જાણવા મળ્યા મુજબ સરતાનપરમા આવેલ સ્વેલ ગ્રેનાઈટો એલએલપી કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળે લોબીની દીવાલ ઉપર બેઠેલ મૂળ મધ્યપ્રદેશના વતની કૈલાસ શંકરલાલા ચૌહાણ ઉ.34 નામના શ્રમિક યુવાનનું બીજા…

દેશમાં 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ

મૃત્યુદંડની કરાઈ જોગવાઈ આ ત્રણેય કાયદા ગયા વર્ષે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા છે નવી દિલ્હી: 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થવા જઈ રહ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતામાં આતંકવાદની વ્યાખ્યાને વધુ વિસ્તૃત કરવામાં આવી છે, જેણે IPCનું સ્થાન…

હાઇવે પર મેસરિયા પાસે ટ્રક હડફેટે મૃત્યુ

વાંકાનેર: મેસરિયાથી ભલગામ બાજુ જવાના રસ્તે આવેલ કટ પાસેથી રોડ ક્રોસ કરતા એક આદિવાસીને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા મરણ નીપજેલ છે, કરુણતા એ છે કે સાથે રહેલ મહિલા માટે વિસ્તાર અજાણ્યો હોઈ રાતભર લાશ પાસે બેસી રહેવું પડ્યું હતું.…

Content Copying Forbidden !!

error: Content is protected !!