વાંકાનેરમાં પક્ષીઓ માટે અનોખો સેવાયજ્ઞ
સેવાભાવી દ્વારા દરરોજ પક્ષીઓને પાણી-ચણ પૂરૂ પાડવામાં આવી રહ્યું છે વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આવેલ બાપા સિતારામની મઢુલીના સંચાલક વનરાજસિંહ જાલુભા જાડેજા દ્વારા પક્ષીઓ માટે એક અનોખો સેવાયજ્ઞનો પ્રારંભ કરાયો છે. જેમાં વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ રેલ્વે બ્રીજ પાસે છેલ્લા…