કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રેતીની ખનીજ ચોરી કરતા બે ડમ્પર પકડાયા

ભલગામ નજીક ખાણ ખનીજ વિભાગનું ઓપરેશન મોરબી : ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી વિરુદ્ધ સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે ત્યારે ગઈ કાલે સોમવારે વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી બે રેતી ભરેલા ડમ્પરને ખનીજ ચોરી બદલ પકડી પાડી અંદાજે રૂપિયા…

વાંકાનેરના ચાર શખ્સો મોલડીથી પકડાયા

માટેલ રોડ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા પકડાયા સુરેન્દ્રનગર: જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ ટીમ દ્વારા રાત્રીના સમયે હાઇવે પર પર પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન વાસુકી ગેસ્ટ હાઉસ નજીક પહોંચતા વાસુકી ગેસ્ટ હાઉસના મેદાનમાં ૬ શખ્સો…

ભાજપને હરાવવાનો ક્ષત્રિય સંમેલનમાં હૂંકાર

વાંકાનેર: છેલ્લા 33 દિવસથી ચાલતા ક્ષત્રિય આંદોલનના પડઘા ગઈ કાલે વાંકાનેરમાં પણ પડયા હતા. અહીં એક સંમેલન કુળદેવી ટ્રસ્ટના મેદાન દિગ્વીજયનગર પેડક વાંકાનેર ખાતે રાજપુત સમાજ દ્વારા મળ્યું હતું, જેમાં શહેર અને તાલુકા ઉપરાંત રાજકોટથી ક્ષત્રિય આગેવાનો ઉમટી પડયા હતા.…

પોલીસે વર્લીના આંકડા લખતા પકડયો

વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસેથી એક ઈસમને વરલી મટકાના આંકડા લખતા પોલીસ ખાતાએ પકડેલ છે. આ બનાવની વિગત મુજબ સીટી પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા અને પોલીસ કોન્સ. દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસે જીનપરા જકાતનાકા પાસેથી વર્લી ફીચરના “કલ્યાણ બં” ના આંકડા…

રાતીદેવળીમાં બેભાન થયેલ યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે એક યુવાનનું બેભાન અવસ્થામાં મોત થયાનો બનાવ બન્યો છે. આ બનાવ અંગે જાણવા મળ્યા મુજબ રાતીદેવળી ગામે સુરપુરાદાદાના મંદિર નજીક યોગેશવન અશોકવન ગૌસ્વામી રહે. રાજકોટ નામના યુવાન અચાનક બેભાન થઈ ગયા બાદ સારવાર માટે…

વાંકાનેરમાં આજે ક્ષત્રિય સમાજનું સંમેલન

દિગ્વીજયનગરમાં સાંજના ૫-૦૦ કલાકે મળશે વાંકાનેર : ભાજપની ગણતરી નહીં હોય કે ક્ષત્રિયોનુ આદોલન આટલું બધું અસરકારક સાબિત થશે. માત્ર રાજકોટ લોકસભા વિસ્તાર અને રૂપાલા પૂરતું સીમિત રહેવાને બદલે આ આંદોલન હવે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે સમાજમાં ઠેઠ નીચે સુધી…

પંચાસીયા પાસે યુવતીનું ડૂબી જવાથી મોત

પંચાસીયા પાસે યુવતીનું ડૂબી જવાથી મોત ડીઝલ પી ગયેલ બાળક સારવારમાં અને રોડ ક્રોસ કરતા યુવાનનો અકસ્માત વાંકાનેર: પંચાસીયાથી અદેપર ગામ જવાના રસ્તે ખેતર પાસે આવેલ નદીના કાંઠે કપડાં ધોવા માટે એક યુવતી ગઈ હતી. તે દરમિયાનમાં તે પાણીમાં ડૂબી…

PHC દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી

PHC દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી વાંકાનેર: ૨૫મી એપ્રીલ વિશ્વ મેલેરીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગ રુપે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના નવ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં અને પંચાવન સબસેન્ટર પર ઉજવણી કરવામાં આવેલ. મેલેરીયા રોગ પ્રત્યે લોકોમાં જન…

અકસ્માત અને દારૂ અંગેના ગુન્હા

અકસ્માત અને દારૂ અંગેના ગુન્હા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રહેતા એક યુવાનને થયેલ અકસ્માતમાં ઇજા થઇ છે આ બનાવ અંગે જાણવા મળેલ માહિતી મુજબ સરતાનપર રોડ ઉપર રહેતો હેમંતભાઈ તળશીભાઈ વીજવાડીયા (40) નામનો યુવાન નાગડાવાસ ગામ તરફ જઈ રહ્યો…

બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ

બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ રાજકોટ: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. એક તેર વર્ષની બાળાન રાજકોટના કુવાડવા નજીકના સણોસરા ગામના શખ્સે ભગાડી દૂષ્કર્મ આચરી લેતાં અને આ શખ્સને તેના મિત્રએ સગીરાને ભગાડવામાં મદદ કરતાં બંને વિરૂધ્ધ…

Content Copying Forbidden !!

error: Content is protected !!