કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાતીદેવળીમાં બેભાન થયેલ યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે એક યુવાનનું બેભાન અવસ્થામાં મોત થયાનો બનાવ બન્યો છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આ બનાવ અંગે જાણવા મળ્યા મુજબ રાતીદેવળી ગામે સુરપુરાદાદાના મંદિર નજીક યોગેશવન અશોકવન ગૌસ્વામી રહે. રાજકોટ નામના યુવાન અચાનક બેભાન થઈ ગયા બાદ સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ ખસેડાયેલ યુવાનને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!