પીરના જન્મદિવસે ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ
વાંકાનેર: 20 એપ્રિલ એટલે વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમા વસતા મોમીન સમાજના, પીર( ધર્મગુરૂ) ખાનકાહે મોમીનશાહબાવા ( રહે.) ચંદ્રપુર શરીફના ગાદીપતિ અલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવાસાહેબનો યોમે વિલાદતનો દિવસ. 20 એપ્રિલને દરવર્ષે આપના અનુયાયીઓ ( મુરીદો) અલગ અલગ રીતે ઉજવતા હોય…