પલાંસ અને જોધપર પંચાયતને મળ્યા ટ્રેકટર ટ્રોલી
મોરબી: જિલ્લાના ૧૬ ગામડાઓમાં સ્વચ્છતા માટે મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતની ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ટ્રેકટર ટ્રોલી આપવામાં આવેલ છે તેમજ ૩ ગ્રામ પંચાયતને ભૂગર્ભના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે જેટિંગ મશીન આપવામાં આવેલ છે. ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ૭૫ લાખના…